Sagpan Na Saudagar


Sagpan Na Saudagar

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 8688

Quantity

we ship worldwide including United States
Sagpan Na Saudagar  (Gujarati Family Play) - 2007
Director :  Manoj Joshi
Cast :  Manoj Joshi,Arvind Vakeriya,Parag Shah,Sanjay Bhatiya, Sachi Joshi, Preeti Jain
Synopsis :  Krishnakant, an excise officer, gives up his share of the family business, because he does not subscribe his elder brother’s prescription of success at any cost. His wife, Manorama shares his views and stands by him. Ironically, his son Apurva, pampered and doted on by his parents, believes he can make money in a jiffy. For the son, like his uncle believes that success can be bought at the cost of relationships. When he makes a heavy loss in his business, his father imprudently promises to make it up. This act of his creates a whirlwind in the family relationships that shakes the family at its very core.
સાર

કૃષ્ણકાંત ઍક પ્રામાણિક જકાત અધિકારી છે અને મોટાભાઈ (બચુ) ના કોઈપણ ભોગે સફળતા મેળવવાના વિચારોથી અસહમત હોવાથી ધંધમાંથી પોતાનો ભાગ છોડી દે છે. આ સમયે પત્ની મનોરમા તેમની પડખે ઉભા રહે છે. ઍક્માત્ર પુત્ર અપુર્વ હંમેશા સ્વપ્નનગરીમાં રચ્યો પચ્યો રહે છે. તેના સપનાં આકાશ આંબવના છે પરંતુ ન તો ઍ મહેનત કેરી જાણે છે ન મુશ્કેલીઓનો સામનો વધુ પડતા લાડકોડના કારણે તે પૈસાની કિંમત સમજી શક્યો નથી. વધુ પડતા આત્મવિશ્વાસમાં તે ખુબજ ઉધાર લઈને ધંધો શરૂ કરે છે જે તે પાછા ચુક્વી શકતો નથી. સ્વમાની પિતા બધી જવાબદારી પોતે સ્વીકારી લે છે અને પછી સર્જાય છે સંજોગોનુ ચક્રવાત જે કુટુંબના દરેક સભ્યને તેની ઝપટમાં લે છે.

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews