Best of Miskeen



5 stars
 1 review(s)
4 stars: 
 0 review(s)
3 stars: 
 0 review(s)
2 stars: 
 0 review(s)
1 stars: 
 0 review(s)

You are viewing 5-stars reviews (see all reviews)

Reviews



rajesh patel
Oct 16, 2013
રાજેશની ગઝલ .....
અંગે ભભૂત -શણગાર છે રાજેશની ગઝલ
કૈલાસમાં વિહાર છે રાજેશની ગઝલ

સત્સંગનો દરબાર છે રાજેશની ગઝલ
જપ ,જાપનો ઝંકાર છે રાજેશની ગઝલ

આકાશ પારાવાર છે રાજેશની ગઝલ
આ પાર ને ઓ પાર છે રાજેશની ગઝલ

રોશન તગઝ્ઝુલ ,બાની, ઇબારત,બહર,મિજાજ
અજવાસનો આકાર છે રાજેશની ગઝલ

કાગળ અહી વેદી ,કલમથી આહુતિ અલમ .
મહા-યજ્ઞ ,મંત્રોચાર છે રાજેશની ગઝલ - કવિ શ્રી ,હર્ષદ ચંદારાણા

આ રાજેશ એટલે ..સુપ્રસિદ્ધ કવિ ,શ્રી રાજેશ વ્યાસ - મિસ્કીન
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)