શું આપણે ઍક્બીજાને ઓળખી શેકીઍ છીઍ, વર્ષો સુધી જેને જાણતા હોઇઍ છીઍ, ઍવું માનતા હોઇઍ છીઍ ને અચાનક ઍ જ માણસ રંગ બદલી ને ઉભો રહી જાય ત્યારે આપણે વિચારતા થઈ જઈઍ છે કે, આ ઍજ માણસ છે જેને વર્ષો થી આપણે ઓળખવા નો દાવો કરતા હોઈઍ છીઍ...?
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.