Laljilal Malamaal


Laljilal Malamaal

Free Shipping

Rs 299.00


Product Code: 9561

Quantity

we ship worldwide including United States
Laljilal Malamaal (Gujarati Comedy Play) - 2008
Writer :  Nimesh Shah
Director :  Dharmesh Vyas
Cast :  Ashish Bhatt, Padmesh Pandit, Mallika Shah, Pratik, Vinayak Ketkar, Sanjivini, Harikrishna Davey, Daivi.
સાર

આ કથા ઍક મધ્યમ પરિવારના લાલજીભાઈની આજુબાજુ ચકરાવો લઈ રહી છે. લાલજીભાઈ ઍ હંમેશા પોતાની સપનાની દુનિયામાં જીવે છે. પણ કમનસીબે તે સપનાઓ ક્યારેય તેને સાથ આપતા નથી. તેથી તે હંમેશા તેમના પડોશીઓના મજાકનું કારણ બનતો હોય છે. ઍક દિવસ અચાનક તેનું નસીબ ચમકે છે. અને તેને નવું જીવન જીવવાની તક મળે છે. તે પોતાનું નવું જીવન કેવી ચતુરાઈથી લોકોની મદદ કરીને ગમ્મત સાથે જીવે છે. તે માટે જુઓ નાટક લાલજીલાલ માલામાલ.

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews