કમનોચિકિત્સક ડૉ. અભિજીત અને તેની પત્ની ડૉ. મેયુરી તેમના અનુભવને ઍક ડાયરીમાં લખતા જાય છે જેથી કેસને ઉંડાણથી સમજી શકાય. આ ડાયરી ટુંક સમયમાં ઍક પુસ્તકનું સ્વરૂપ લેવા જઈ રહી છે. ઍક કૅસ માટે તેઓ આ ડાયરીનાં અનુભવો હકીકતમાં ભજવે છેપણ આ બધું પૂર્ણ થવા છતા આ ડાયરી અધુરી રહી જાય છે કારણ કે....
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.