Ishwarni Samkalpna Dharma Tatvagyan …….


Ishwarni Samkalpna Dharma Tatvagyan …….

Rs 150.00


Market Price: Rs 180.00
Product Code: 1828
Author: B A Parikh

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Ishwarni Samkalpna Dharma Tatvagyan ……. by B A Parikh

 
પ્રખર રેશનાલીસ્ટ ડૉ.બી.એ.પરીખે આ પુસ્તક્માં ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની દ્રસ્ટીએ ઇશ્વરની સંકલ્પનાને તપાસી છે. એમણે ખૂલ્લા મને ઇશ્વરની કામના સાચી છે કે કેમ તે તપાસવાનો પ્રયત્ન કર્યો છે. વિવિધ પ્રદેશો અને પ્રજાની કાળક્ર્મે બદલાતી રહેલી સંકલ્પનાને તપાસી છે. ઇશ્વર હોવાની એક તરંગી કલ્પના સિવાય આ સંકલ્પનામાં કોઇ તથ્ય નથી એવું એમનું તારણ છે.

ઇશ્વરના અસ્તિત્વને નકાર્યા બાદ લોકમાનસમાં ઉત્પન્ન થતા શૂન્યાવકાશને ભરવા માટે ડૉ. પરીખે સૂચનો કર્યા છે.

નાસ્તિક્તા પોતે વ્યક્તિના આત્મગૌરવને વધારે છે એની સમજ આપવી જોઇએ. વ્યક્તિ પોતે સ્વતંત્રપણે વિચારે તેથી તે સાચા અર્થમાં સ્વતંત્ર થાય છે તે પરત્વે એનું ધ્યાન દોરવું જોઇએ.

સમાજને જરુરી પ્રમાણિક્તા, નૈતિકતા, માનવતા, માનવવાદ વગેરેનું વાચન નાસ્તિક અને રેશનાવિસ્ટ વધારે જાતે સમજીને કરવાનું છે તે પણ સમજાવવું જોઇએ. છેવટે ઇશ્વરને છોડી દેતાં જીવનમાં શૂન્યાવકાશ નહી આવે તે માટેનાં સૂચનો પણ કરે છે.ઇશ્વરને છોડી દેતાં જીવનમાં શૂન્યાવકાશ નહી આવે તે માટેનાં સૂચનો પણ કરે છે.

There have been no reviews