Gujjubhai Ni Golmaal


Gujjubhai Ni Golmaal

Rs 449.00


Product Code: 14474
Author: Shemaroo
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Quantity

we ship worldwide including United States

Gujjubhai Ni Golmaal

Gujarati Play Comedy drama

ગુજ્જુભાઈની ગોલમાલ

ગુજ્જુભાઈ નો ગુરૂમંત્ર : રાતો રાત માલામાલ થવું હોય તો ગોલમાલ કરવી જ પડે

પૈસા કમાવે એ પતિ બાકી બધા વનસ્પતિ.

દરેક માણસને આશા હોય કે દરેક સપના સાકાર થાય. પણ અરવિંદ વેકારિયા એ દરેક માણસની જેમ નથી. અરવિંદ સરેરાશ રાજીખુશીથી સરળતાથી જીવન જીવનારો વ્યક્તિ છે. તેનું ભાવિ ખુબ જ દયાળુ છે. તે એની ઘમંડી પત્ની અને સાસુ તેમજ ભોટ જેવો સાળાથી ઘેરાયેલો છે. તેમની વધતી જતી મંગને અરવિંદ દિવસ અને રાત પૂરી કરવાનોપ્રયત્ન કરે છે. સારા પતિના જવાબદારીના બોજથી દબાયેલો અરવિંદ દરેક શોર્ટકટ અપનાવવાનો પ્રયત્ન કરે છે જેથી જલ્દીથી હરણફાળ મળે. સાદી વૃત્તિનો  અરવિંદ દિવ્ય ચમત્કારની આશા રાખે છે. જેનાથી તેની પત્ની ના સપના સાચા પડે. ભાવિ સાચુ પડે છે પણ દિવ્ય ચમત્કાર તેની હાંસી ઉડાવે છે. એક રમુજી સફર જયાં તમને ખબર નથી આગળ શું થવાનું છે. અરવિંદ એક જળમાં એવો ફસાય છે. ફક્ત એ જાણવા તૃષ્ણા/લોભ ની કોઈની સીમા નથી હોતી.

 


There have been no reviews