Darpan Ni Aarpaar


Darpan Ni Aarpaar

Free Shipping

Rs 299.00


Product Code: 9564

Quantity

we ship worldwide including United States
Darpan Ni Aarpaar (Gujarati Family Drama) - 2008
Director : 

Arvind Joshi

Cast : 

Mehul Buch,Jaideep Shah,Manish Shah,Nilesh Joshi,Jayesh Barbhaya,Kamlesh Mota,Jil Dedhiya ,Rupa Divetiya,Vaishaki

સાર

સંબંધો દર્પણ જેવા હોય છે. શંકાના વાદળો ઍને ધૂંધડા બનાવી દે છે અને પ્રેમની હૂંફનું પ્રતિબિંબ હમેશા ઍમાં સચવાઈ રહે છે. વિરાજ પોતાનો ભૂતકાળ ભુલી ચુકી છે અને પોતાની ઓળખાણ શોધવા મથી રહી છે. માત્ર ડૉક્ટરના કહેવાથી તે તેના પતિ અનુપ અને બાળકો સાથે જાય છે. નોકરી દરમ્યાન તે સહકર્મચારીના પ્રેમમાં પડે છે. પરંતુ ઍવું કઈક છે જે તેને પરણવા રોકી રહયું છે. શું તે અનુપ અને બાળકોની હૂંફને સમજી શકશે અને જઈ શકશે ઍ દર્પણની આરપાર.

Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews