Chhevat Nu Chhevat


Chhevat Nu Chhevat

Rs 350.00


Product Code: 8138
Author: Varsha Adalja
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2020
Number of Pages: 168
Binding: Soft
ISBN: 9789390298471

Quantity

we ship worldwide including United States

Chhevat Nu Chhevat by Varsha Adalja | Novel Gujarati book | Varsha Adalja New book | 

છેવટ નું છેવટ - લેખક : વર્ષા અડલજા 


એક કોકાકોલા પ્લીઝ... ડ્રિંક બ્યુટીફુલ લેડી... ડાન્સ લેટ અસ ડાન્સ.

ડૉક્ટર મહેતા ફક્કડ હસે છે... હવામાં વેદનાભરી ચીસ પછડાઈ...

એક ગંધાઈ ઊઠેલી લાશ... એક સિસકારો.

ફફડતા હોઠ અને શાંતિ જરાક ખળભળી સ્થિર થઈ ગઈ...

ઇન્સ્પેક્ટર ઉદય મલક્યા... આવા નીરસ ખૂન અને ચોરીનાં મામલામાં જરા પ્રણયનો રંગ ભળે ત્યારે જ મજા આવે...

એવિડન્સ ઇઝ ક્લીઅર.

...પણ વ્હેર ઇઝ ધેટ ડેડ નેકલેસ?

યુ આર અન્ડર એરેસ્ટ... અંધારું ઘટ્ટ હતું...

ચૂપચાપ દબાતે પગલે સૌ આગળ વધ્યા...

ધૂળવાળી જમીન પર બે હીરાના હાર ટૂંટિયું વાળીને પડ્યા હતા.

એકસાથે ગોળીના અવાજ અવાવરું ઘરમાં ચામાચીડિયાની જેમ ફંગોળાઈ ગયા...

...અને છેવટે... આ જ ખૂની? માય ગૉડ ખૂની. 


There have been no reviews