નરેન્દ્ર, એક સફળ બિઝનેસમેન સાથે એક સમજદાર વ્યક્તિ છે. પોતે સફળ હોવા છતા તેને એક વાત ખટકે છે તે એ છે કે તેનો પરિવારા પૈસાનું મુલ્ય સમજવામાં અસમર્થ નિવડયો છે. પત્ની કહેવાતા મોર્ડન સમાજનું પ્રતિનિધિત્વ કરવામાંથી ઉચી નથી આવતી જેના લીધે છોકરાઓનો ઉછેર બરાબર થયો નથી. છોકરાઓ પણ બિન્દાસ પૈસા ઉડાવે છે આને કોઇપણ લક્ષ્ય વિનાનું જીવન જીવી રહયા છે. તેના પરિવારની ગાડી પાટા પર લાવવા તેનો મિત્ર તેની મદદ કરે છે.
Delivery:
Will be send by Air Mail out of India & by courier within India.