Shamanani Shodhma


Shamanani Shodhma

Rs 700.00


Product Code: 17084
Author: Vicky Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 300
Binding: Soft
ISBN: 9788193707739

Quantity

we ship worldwide including United States

Shamanani Shodhma By Vicky Trivedi. Gujarati thriller story novel book written by writer Vicky Trivedi.

શમણાની શોધમાં - લેખક : વિકી ત્રિવેદી 

તે એકલો હતો. અંતમાં સૌ એકલા હોય છે. એને સમજાઈ ગયું કે દરેક વ્યક્તિ પોતાનું મૃત્યુ જાતે મરવાનું હોય છે. એ મરવા માંગતો હતો. એની નજર સામે અર્ચના અને ચાર્મિના ચહેરા આવ્યા, એને કયારેય જૂખ્યા જ ન હતાં એવાં લોક અને રાનીના અવાજો સંભળાયા. એણે વિચાર્યું કે વિક્ટરે પણ પોતાનું મૃત્યુ જાતે મરવાનું હતું. પણ એ વિક્ટરને મદદ કરવાની પોતાની લાલચ રોકી શક્યો નહિ. એણે ગન હાથમાં લીધી.એક જ ગોળી બચી હતી. એને ધૂંધળું દેખાઈ રહ્યું હતું એને રિવોલ્વરની રેન્જ પર પૂરો વિશ્વાસ હતો પણ ધુંધળી દ્રષ્ટી એને નડી રહી હતી. એણે આંખો બંધ કરી. ઊંડો શ્વાસ ભર્યોએણે આંખો ખોલી. એના શરીર સાથે જોડેલું કોઈ એક સાધન બીપ બીપ કરવા લાગ્યું હતું. ડોક્ટરે ફોન લગાડ્યો. ડો. વર્મા આ ઉમરે પણ દોડી રહ્યા હોય એમ ઉતાવળા જઈ રહ્યા હતા. યુવાન ડોકટરો તો જાણે કે દોડી જ રહ્યા હતા.પત્રકારો પૂછી રહ્યા હતા, ઉ ને કુછ કહા..?"વહ અભી હોશ મેં આયા હૈ. ડોકટર વમને મુજે ભી પેશન્ટ કે કરીબ જાનેસે મના કિયા હે.” સરદારજીએ પત્રકારને જવાબ આપ્યો એ શબ્દો પેલી યુવતીના કાને પડ્યા, એ આઈ.સી.યુ. તરફ દોડી.


There have been no reviews