Life Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe


Life Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe

Rs 198.00


Product Code: 17360
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Binding: Soft
ISBN: 9789386343611

Quantity

we ship worldwide including United States

Life Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Rushina Sanghavi | New inspiration book |

લાઈફ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકો માંથી શું શીખવા શીખવા મળે છે - લેખક : ઋષિના સંઘવી 

(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના લાઈફ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)

આ પુસ્તકમાં અંગ્રેજીમાં લાઈફ એટલે કે જીવન પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. તમને એમ થશે કે જીવન તો આપણે જીવીએ જ છીએ, એમાં જાણવા કે શીખવા જેવું તે વળી શું હોય? વેલ, જીવન તો બ્રહ્માંડની જેમ અનંત છે અને વ્યક્તિએ પોતાના છેલ્લા શ્વાસ સુધી તેણે નિખારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પુસ્તક આ જ વાત શીખવે છે. બ્રાયન ટ્રેસી, સ્ટીફન કોવી, ઝીગ ઝીગ્લર જેવા જાણીતા લેખકો અહીં જીવનનાં નવા જ અર્થો આપે છે તથા કઈ રીતે આર્થિક, સામાજિક, કૌટુંબિક અને આધ્યાત્મિક સફળતા અને શાંતિ મેળવવી તે બાબતો જગતના આ ક્ષેત્રના શ્રેષ્ઠ લેખકો શીખવે છે.


There have been no reviews