Katibandh 1 - 2 - 3


Katibandh 1 - 2 - 3

Rs 2500.00


Product Code: 5092
Author: Ashwini Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Quantity

we ship worldwide including United States

Katibandh 1 - 2 - 3 by Ashwini Bhatt

નવલકથાના વિષયની શોધમાં નીકળેલી એક લેખિકા જયારે અનાયાસ જ જીવંત અને મૃત્યુ પામેલા પાત્રોના ભૂતકાળ અને વર્તમાનની કશ્મકશમાં આવી પડે છે ત્યારે રચાય છે એક સનસનીખેજ ગાથા... ત્રણ ભાગમાં વહેંચાયેલી આ કથામાં રાણી પ્રેમલતાની કરુણાંતિકા છે. એક લોહિયાળ લૂંટ અને ચોરીની કથા છે. એક તિલસ્મી કટિબંધની સ્ત્રીસહજ લોભામણી ખોજ છે. એક સામયિકના તંત્રી માટેનો જીવંત અખબારી અહેવાલ છે. ત્રણ પેઢીના સમયગાળાને આવરી લેતી આ નવલકથામાં પાને પાને નીપજે છે અનિવાર્ય ઉત્કંઠા...


There have been no reviews