:: :: :: Anhad Bani

Anhad Bani

216
Anhad Bani
 
(0 reviews)  

Our price: Rs 250.00 (US$4.55)
Product Code 15807
Qty
Add to wish list
We Ship Worldwide

Product information

Anhad Bani By Subhash Bhatt

અનહદ બની લેખક સુભાષ ભટ્ટ 

જીવન છોડવાનું કે પકડવાનું નથી, એમાં તરવાનું કે ડૂબવાનું નથી. એને તો બસ નીરખ્યા કરવાનું છે !’ આવું જ સાક્ષીભાવે જીવતા સુભાષ ભટ્ટથી આ કટારનો નિયમિત રીડબિરાદર અજાણ્યો નથી. આપણે ત્યાં ફિલોસોફી ફાડનારા પાનના ગલ્લે મળે, પણ ખરા ફિલોસોફર શોધવા માટે ગૂગલ સર્ચમાં એરર ૪૦૪ આવી જાય ! આ સુંદર ચિત્રોથી સજાવાયેલી કિતાબમાં પાને પાને સુફીઇઝમ અને તત્ત્વદર્શનનું તાઓ સવારની શબનમ તાજા ગુલાબની પાંદડીઓ પર ઝળહળે, એમ મઘમઘે છે ! નાનામાં નાની આધ્યાત્મિક કથાઓથી જીવનને જાણવા અને માણવા માટેનો દિવ્ય દરવાજો ઉઘડે છે. નમણી રમણી જેવી બૂક, જે ભીતરમાં પાનાઓ સાથે આત્માને રોશન કરતું અજવાળું સાચવીને બેઠી છે. ઓશો કે ટાગોરમાંથી પસાર થયાનો અહેસાસ ગુજરાતીમાં આવી શકે !

 

પુસ્તક કિંમત રૂ. ૧૨૫


Additional product information

Delivery Generally dispatched in 3 to 5 working days time
ISBN 9788179977057
Publisher Image Publiction
 
 
Best of Miskeen
 
Diwal Ni Banne Baju
 
Jivan Nu Mano Vigyan
Rs 400.00
 
Rs 270.00
 
Rs 220.00
 
 
 
Rang Chhalke
 
Sampurna Pranayam
 
Tantra Vidya
Rs 600.00
 
Rs 600.00
 
Rs 800.00
There have been no reviews

  •  per page

 

We accept all credit cards, debit cards, net banking and paypal