Vasudev Kutumbakkam - Gujarati Social Drama


Vasudev Kutumbakkam - Gujarati Social Drama

Free Shipping

Rs 299.00


Market Price: Rs 399.00
Product Code: 6567
Delivery: 2006

Quantity

we ship worldwide including United States
Vasudev Kutumbakkam - (Gujarati Social Drama) - 2007
Writer :  Mulraj Rajda
Director :  Deepak Gheewala
Cast :  Deepak Gheewala, Minal Patel, Anand Goradiya, Vijeta, Nitin Vekhariya, Jigesh Mukati, Chaitanya Bhatt, Nihar Thakkar
સાર નૈતિક મૂલ્યો ને બાજુ પર મૂકી જ્યારે અંગત સ્વાર્થ ની પાછળ અંધ બની રૂપિયા કમાવાની દોટ લાગે છે, ત્યારે તેના પરિણામો ભયાનક આવે છે. જે આખા સમાજે ભોગવવા પળે છે અને વ્યક્તિ એ પોતે પણ .. હોસ્ટેલ બાંધનાર બિલ્ડર પારેખ જ્યારે સિમેંટ ની ચોરી કરી રેતી નું મકાન બનાવે છે ત્યારે તેના પોતાનાં પાયાં રૂપી પત્નિ, અને બે પુત્રો ને હચમચાવી નાંખે છે. ત્યારે એ શું પામે છે? અને શું ગુમાવી બેસે છે...?
Delivery: Will be send by Air Mail out of India & by courier within India.

There have been no reviews