Karan Ghelo


Karan Ghelo

Rs 900.00


Product Code: 9248
Author: Nandshanker Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2020
Number of Pages: SOFT

Quantity

we ship worldwide including United States

First novel ever published of Gujarati language.

'કરણ ઘેલો' ની ઘણીખરી પાત્રસૃષ્ટિ ઐતીહાસીક છે, ઘણાખરા પ્રસંગો ઐતીહાસીક અને સાચા બનેલા છે. ઍમાં નવલકથાસુલભ રંગો પૂરવા માટે નંદશંકરે કેટલાંક પાત્રો અને પ્રસંગોની કલ્પના કરી છે, તે ઍક સારા નવલકથાકારના અધિકારની રૂઍ કરી છે. ખરેખર તો, ઐતીહાસીક નવલકતમાં કેટલે અંશે તથ્ય અને કેટલે અંશે કલ્પના નભી શકે ઍનુ આદર્શ ઉદાહરણ ભાષાની આ પહેલી જ નવલકથા આપી જાય છે ઍ કાઇ નાનીસૂની વાત નથી. ઍનિ પછીની કેટલીક નવલકથાઓ આ સમતુલા જાળવી શકી નથી ઍ જોઇઍ છીઍ ત્યારે નંદશંકર માટે આપણું માન વધી જાય છે.


There have been no reviews