Shun Tamara Ma Dhandho Karvano Tarvarat Che?
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Shun Tamara Ma Dhandho Karvano Tarvarat Che? by Doctor Madhubhai Kothari બિઝનેસ શરૂ કરવાનું વિચારો છો? તમારી પાસે આત્મબળની અખૂટ મૂળી છે. શૂન્યમાંથી સર્જન કરનારા અનેક વિરલાઓ છે. આ પુસ્તકમાં આવી વિભૂતિઓની સાચુકલી વાતો આપી છે. સફળ બિઝનેસમેન માટે આવશ્યક ગુણોની વિશદ સમાજ અહી છે. બિઝનેસમાં અનિવાર્ય આયોજનથી માંડીને સર્વ સૂક્ષ્મ બાબતોની રસપ્રદ ચર્ચા અહી છે; દા. ત., કર્મચારીઓની પસંદગી, સારા માલિક કેમ બનાય તેનો કીમિયો, કર્મચારી પાસે કામ લેવાની રીતો વગેરે। માલના ઉત્પાદન, માર્કેટિંગ, વિજ્ઞાપન, સેલ્સમેનની પસંદગી વગેરે પ્રશ્નોની પણ અહીં સદૃષ્ટાંત છણાવટ છે. આ પુસ્તક તમને સફળ બિઝનેસમેન થવાની દિશામાં લઇ જશે. |