છેલ્લા બે દાયકા દરમિયાન ભારતના શેરબજ઼ેર અભૂતપૂર્વ વિકાસ સાધીયો છે. અને હજારો
કરોડપતિઓ સરજ્યા છે. શેરબજ઼ાર ની આંટીઘૂંટી, ચડાવ-ઉતાર, ભવિષ્યની ચાલ વગેરેની
વ્યવહારુ અને સચોટ સમજણ આપતું આ ઍક ઉત્તમ મિત્ર અને માર્ગદર્શક બને તેવું પુસ્તક
છે. ઍના લેખક ડૉ. રસિક શાહ શેરબજારનો ચાર દાયકનો બહોળો અનુભવ ધરાવે છે. શેરબજાર ઍટલે
સટ્ટો નહી પણ સમજણપૂર્વકનું મુડીરોકાણ છે. તે હકીકતને લક્ષમાં રાખીને નાનું કે મોટું
મુડીરોકાણ કરીને મૂડી કેવી રીતે વધારી શકાઈ ત્યાથી માંડીને ટેક્નિકલ ઍનલિસિસ,
તેજીમંદીનાં ચિન્હો સંકેતો, મ્યૂચુયલ ફંડ, ડિવિડેંડ, ડારીવેટિવ્સ, ફ્યૂચર ઍન્ડ
ઑપ્ષન, ડિમેટ, કરવેરા જેવાં શેરબજારના લગભગ તમામ પાસા સરળ ગુજરાતી ભાષામાં સમજવતું
આ પુસ્તક શેરબજારમાં કાર્યરત તેમજ પ્રવેશવા ઉત્સુક ઍવા સહુ કોઈ માટે અત્યંત ઉપયોગી
અને માર્ગદર્શક સાબિત થશે.
Details
Product Code
4022
Price:
INR 750.00 (US$ 17.93)
Options
Quantity
Unfortunately, This product is OUT OF STOCK or this book is OUT OF PRINT at the moment.
For more info kindly contact us.