અંતરાષ્ટ્રીય
બેસ્ટ સેલેર
"ધ સિક્રેટ" ની
ચાવી તમારા
જીવનને વધુ
સારું
બનાવવાનાં
રહ્સ્યોદઘાટનો
- બ્રેંડા
બાર્નબીની
"બેયોન્ડ ધ
સિક્રેટ".
જેનું
ગુજરાતી
અનુવાદ
"રહસ્યની
પેલે પાર"
મનસુખ
કાકડિયાએ
કરેલ છે.
સ્પેનીશ અને
જગતની અન્ય
ભાષાઓમાં દસ
લાખથી વધારે
નકલનું
વેચાણ
ધરાવતું છે આ
પુસ્તક. |