Mari Mummy Mara Pappa


Mari Mummy Mara Pappa

Rs 500.00


Product Code: 11527
Author: Kajal Oza-Vaidya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2019
Number of Pages: 246
Binding: Soft
ISBN: 9788184407099

Quantity

we ship worldwide including United States

Mari Mummy Mara Pappa by Kajal Oza Vaidya

આ પુસ્તક માતા-પિતાના મનમાં એક વિચાર મૂકવાનો પ્રયાસ છે. એવા વિષયો કે વાતો - જેમના વિશે કદાચ એમણે વિચાર્યું જ નહીં હોય એ બધું એમની સામે મુકીને એક સંવાદ-ડાયલોગ સર્જાઈ શકે. બહુ મોડું થઇ જાય એ પહેલાં જો સંતાન સાથેના સંબંધોમાં સીરીયસ ઇન્વેસ્ટ્મેન્ટ કરવામાં આવે તો જિંદગીના પાછલાં વર્ષોમાં મળતું સ્નેહ, સન્માન અને સલામતીનું પેન્શન છેલ્લા શ્વાસ સુધી અક્બંધ રહી શકે છે.


There have been no reviews