Kutch Ni Khushbu


Kutch Ni Khushbu

Rs 500.00


Product Code: 12127
Author: Devendra Patel
Delivery: Generally dispatched in 3 to 7 working days
Publication Year: 2013
Number of Pages: 180
Binding: Hard
ISBN: 9788184407921

Quantity

we ship worldwide including United States

Kutch Ni Khushbu by Devendra Patel

સંદેશ મા પ્રગટ થયેલી લોકપ્રિય શ્રેણી હવે પુસ્તક સ્વરૂપે. 

કચ્છ એ સુંદર વિસ્તાર છે, કચ્છ એ ગુજરાત નો અમૂલ્ય હિસ્સો છે. છતાં કચ્છ ની એક આગવી ભાત છે,આગવી બોલી છે,આગવી સંસ્કૃતિ છે,આગવી આબોહવા છે અને આગવો મિજાજ છે.વર્ષા ની અહી ઓછી કૃપા હોવા છતાં ઘૂઘવતો ખારો સાગર કચ્છ ના ચારનો પખાળે છે. સુક્કીભાથ્હ જમીન અને રણપ્રદેશ છતાં અહી ની પ્રજા વધુ મહેનતુ અને મહેનતકશ છે. ભૂકંપો એ વારંવાર એની પ્રાકૃતિક સંરચના ને બદલી નાખી છે. કુદરત નો માર સહન કર્યા પછી પણ કચ્છ વધુ મજ્બુત બની ને બેઠું થયું છે.


There have been no reviews