Jivan Vikasni Vidhya


Jivan Vikasni Vidhya

Rs 450.00


Product Code: 1971
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2011
Number of Pages: 302
Binding: Soft
ISBN: 9788177903539

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Jivan Vikasni Vidhya by Bhandev

"જીવનવિકાસની વિદ્યા" પુસ્તક માં જીવન ને સાચ્ચાઅર્થ કેમ જીવવું ને કઈરીતે વિકાસ કરવો તે ખુબ સરળ રીતે સમજાવ્યું છે. જેનાથી વાચકો ના જીવન માં ખુબ અસર કરે તવી વાતો છે.ને જીવન માં નાની નાની વાતનું પણ મહત્વ બતાવ્યું છે. * જેઓ વિકસવા આતુર છે, તેવા વૃદ્ધો યુવાનો છે * જેઓ વિકસવા આતુર નથી, તવા યુવાનો વૃદ્ધો છે * જેઓ વિકસવા માટે આતુર હોઈને , યુવાનો છે * તેવા વિકસવા માટે થનગનતા સૌને, આ લઘુ ઉપહાર છે.


There have been no reviews