Jai Somnath
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Jai Somnath by K M Munshi આ વાર્તા 1937 માં લખાયી હતી.ગજની ના અપ્રહિત વિજેતા સુલતાન મહમૂદે સોમનાથ પર ચઢાઈ કરી ત્યારે હિન્દ ની અને ખાસ કરીને ગુજરાત ની શી દશા હતી તે ચીતરવાનો આમાં કૈંક પ્રયત્ન છે. એક તરફ વ્યવસ્થાશીલ પ્રચંડ વિજેતા અને બીજી તરફ વીરત્વ ના તણખા જેવા રાજવીઓ, એ બેની પહેલી વહેલી અથડામણ માં અનેક મહાકાવ્યોની સમૃદ્ધી સમાયેલી છે. આ આક્રમણના મૂળ સાધનો મુસ્લિમ તવારીખો મો મળે છે. પણ અનેક સામગ્રીઓ જોયા પછી તેમાં તથ્ય ઓછુ છે એમ જોઈ શકાય છે. |