વિકાસ ગુપ્તા - સૌથી વધુ પુસ્તક વેંચનાર લેખક જેણે ભારતમાં એક મિલિયન આ પુસ્તક
વહેંચ્યા. આ પુસ્તક ગણકયંત્ર, વિન્ડોજ 98/Me, ડોસ, વર્ડ ૨૦૦૦, એકસેલ, પાવરપોઈન્ટ,
ઇંટરનેટ/ઈમૈલ અને બીઝીલાઈટ Financial Accounting માટેની Training કીટ છે.
અગાઉ ગણયંત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી.
આજોડ ૩ - ટપ્પાવાળું સ્વઅધ્યયન સિસ્ટમ CD સાથે.
પહેલાં ટપ્પામાં - પુસ્તક તમને વિગતવાર માહિતી દાખલાઓ તથા કૃતિઓ સહીત આપશે.
બીજા ટપ્પામાં - Audio-video CD તમને પુસ્તકમાં જે શીખવાડ્યું છે તેની કૃતિ કરી
બતાવશે.
ત્રીજા ટપ્પામાં - સ્વપરિક્ષણ સોફ્ટવેઅર તમારા આવડતનું પરિક્ષણ કરશે અને જયારે પણ
તમે ભૂલ કરશો ત્યારે તમને સુધારશે.