Chhat Parni Ordi


Chhat Parni Ordi

Rs 250.00


Product Code: 14711
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 1992
Binding: Soft
ISBN: 9789351980537

Quantity

we ship worldwide including United States

Chhat Parni Ordi By Raskin Bond

છત પરની ઓરડી,

લેખકઃ રસ્કિન બોન્ડ, અનુ. આદિત્ય વાસુ,
1992 માં સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત રસ્કિન બોન્ડની આ પહેલી નવલકથા છે. જે તેમણે 17 વર્ષની ઉંમરે લખી હતી. આ નવલકથાનું પાત્ર રસ્ટી એક 16 વર્ષનો એંગ્લો ઇન્ડિયન છોકરો છે, જેને માતાપિતા નથી અને તેને પોતાના અંગ્રેજ સગાસંબંધીઓ સાથે રહેવું પડે છે. બાળપણ અને યુવાની વચ્ચેની અલ્લડ ઉંમરમાં જે અનુભવો થાય તે પર આધારિત આ ક્લાસિક નવલકથા આજે પણ વાંચકોની ફેવરિટ છે.

There have been no reviews