Bidela Dwar


Bidela Dwar

Rs 300.00


Product Code: 8119
Author: Zaverchand Meghani
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Binding: Hard

Quantity

we ship worldwide including United States

Bidela Dwar by Zaverchand Meghani

બીડેલાં દ્વાર' ઍ મથાળા પાછળ ભાવ ઍવો છે, કે સંવનન, ગર્ભધાન અને પ્રજનનની ક્રીયાઓનાં જ્ઞાન-દ્વાર લજ્જાને કારણે આપણા નવપરિણીત યુવાનોની આંખો સામે બિડાય રહેલાં પડ્યાં છે. વાર્તાનો ઉત્તરખંડ સંસ્કારી જ્ઞાનનાં કેટલાંક બીડેલાં દ્વારનેજ ખોલનારાં બને છે. લગ્નભેટ તરીકે આ પુસ્તક વપરાય છે. જિન્સી તેમજ સંસારી જીવન-સમસ્યાઓને ગૌરવસ્થાને મૂકવા મથતી આ સાચી બનેલી દંપતી કથા છે.


There have been no reviews