Akupar


Akupar

Rs 600.00


Product Code: 10769
Author: Dhruv Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2020
Number of Pages: 290
Binding: Hard
ISBN: 9788184803488

Quantity

we ship worldwide including United States

Akupar by Dhruv Bhatt

અકૂપાર... મોટાભાગની નોવેલોમાં મુખ્ય પાત્ર તરીકે માણસો હોય છે પરંતુ આ નોવેલમાં મુખ્ય પાત્ર “ગીર” છે. એવી જગ્યા કે જ્યાં જંગલનાં રાજાના ડેરાઓ અને ગર્જનાઓ સિવાય બીજું ઘણું બધું છે. પ્રકૃતિનું દરેક તત્વ, દરેક ભાગ અહીં ધબકે છે, જીવે છે. “ઈના ડુંગરા રૂપાળા અને સ્હિંણ તે સખી જણી..” – આ છે ગીર !! આ સફર છે એક અનામ ચિત્રકારની ! જે “પૃથ્વી” તત્વનાં ચિત્રો બનાવા ગીર પહોંચે છે. શરૂઆતમાં તે અસમંજસમાં હોય છે કે તે ગીર શું કામ આવ્યો છે પરંતુ ધીરે ધીરે ગીરમાં ઘૂમતાં, તેની વનરાજીઓ, કંદરાઓ ખૂંદતા તે પોતાની જાતને ખૂંદી વળે છે. ગીરનાં સાવજો, ડુંગરાં, માલધારીઓ, નેસ, સિંહ પર રીસર્ચ કરતી આફ્રિકન ડોરોથી, માછીઓ, કેમ્પમાં આવતાં બાળકો, સિંહણો સાથે ઉછરેલી, રમતી અને સિંહણોને સખી ગણી હક કરતી સાંસાઈ અને આ સૌની સાથે સોરઠી ભાષાઓની મીઠાસ..! એક એવો અનુભવ કે જે વાંચતાં જ એ અજાણી ભોમકા માટે લાગણી થઈ જાય. “ગીર એ ગીર છે, જાગીર નથી”- વાંચી મેઘાણીની ચારણકન્યા દેકારો દેતી સંભળાય! અને આ દેકારાનાં પ્રતિભાવ આપવા આ નવલકથા વાંચવી પડે. ખમ્માં ગ્યર ને !! 

Average Customer Rating:


2 Most useful customer reviews
Shefali
Nov 11, 2019
Superb novel.
Loading...Was the above review useful to you? Yes (1) / No (1)
Amit
Nov 8, 2019
Gir ma charan,rabari,ahir,
muslim ne aa book ma maldhari community gnya parantu aap Bharwad jevi important community bhuli gya saheb
Loading...Was the above review useful to you? Yes (1) / No (3)