Jokes and Humorous Stories. સામાન્ય રીતે જિંદગીમાં સફળ નિવડેલા માણસો આત્મકથા
લખવા પ્રેરાય છે. વાચક ને ગૂરુચાવી આપવાનો પ્રયત્ન કરે છે. કે જેથી વાચક ઍ ગૂરુચાવી
જિંદગીમાં આજમાવી જુવે. હું મારી જાતને નિષ્ફળ ગણું છું. જીવનમાં મારે જે બનવું હતું
તે ન બની શક્યો. મારી નિષ્ફળતા માંથી પણ વાચક બોધ મેળવી શકે છે. જીવનમાં સફળ થવું
હોય તો શું શું ન કરવું ઍ પણ વાચકે જાણી લેવું જોયે.
Details
Product Code
216
Price:
INR 1200.00 (US$ 28.68)
Options
Quantity
Unfortunately, This product OUT OF STOCK or not available for your country.