Zero To one


Zero To one

Rs 398.00


Product Code: 18967
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 152
Binding: Soft Cover
ISBN: 9789395556156

Quantity

we ship worldwide including United States

Zero To one by Peter Thiel  | નવું કરવા માગતા દરેક માટેનું Unique પુસ્તક.

ઝીરો To વન - લેખક : પીટર થિયલ.

            એક વાત યાદ રાખજો કે, નવા યુગનો બિલ ગેટ્સ ઓપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે અને નવી સદીનો લૅરી પેજ કે સર્વે બ્રીન, સર્ચ એન્જિન તૈયાર નહીં કરે. સોશિયલ મીડિયામાં નવી ક્રાંતિ, કોઈ નવયુગી માર્ક ઝુકરબર્ગ નહીં લાગે. આ લોકો જે કરી ચૂક્યા તેવું જ કરવાનું જો તમે વિચારતા હો, તો તમારે સહેજ થોભી જવાની જરૂર છે. આ પુસ્તક એવા દરેક લોકો માટે છે, જે ‘હટકે વિચારે છે, બિઝનેસને આગળ વધારવાનું ઝનૂન ધરાવે છે અને હરહંમેશ એવું માને છે કે ધંધાકીય કાબેલિયતને એક નવા લેવલ ઉપર લઈ જવાની તેમનામાં કેપેસિટી છે.
                ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવા ideas લઈને આવેલાં ઘણાં સ્ટાર્ટઅપ્સ, વિરાટ સફળતા મેળવી શક્યાં છે. Paytm, Zomato, Nykaa, Bigbasket જેવાં અનેક સ્ટાર્ટઅપ્સ આજે ઘરેઘરે પહોંચી ગયાં છે. તેમની સફળતા ધીરુભાઈ અંબાણીના એ success મંત્રની સાબિતી આપે છે કે, “ઊંચું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો ઉપર કોઈનો ઇજારો નથી.' કંઈક નવું - કશુંક innovative લઈને આવેલાં અને સફળતાની ટોચે પહોંચેલાં સ્ટાર્ટઅપ્સની મેનેજમેન્ટ ટિપ્સ અને વિચારવાની યુનિક પેટર્ન્સ આ ઈન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકમાં દર્શાવવામાં આવી છે.


There have been no reviews