Twacha
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Twacha by Dr. Milind Tapodhan | Gujarati book about the effect of skin diseases on a woman's life.ત્વચા - લેખક : ડો. મિલિન્દ તપોધનનારીના જીવન પર ચામડીના રોગોની અસર ચામડીના રોગો પ્રત્યે સમાજ અને પરિવાર હકારાત્મક અભિગમ કેળવે અને ચામડીના રોગો પ્રત્યેની સાચી અને સ્પષ્ટ સમજ કેળવે તેનો એક નમ્ર પ્રયાસ લેખિકા દ્વારા ત્વચાઃ નારીના જીવન પર ચામડીના રોગોની અસર પુસ્તકમાં પ્રસ્તુત થયો છે. સમાજમાં પ્રવર્તતી ગેરસમજને પરિણામે ચામડીના રોગો પ્રત્યે જનમાનસમાં એક પ્રકારની ઘૃણા અથવા તો તિરસ્કારની ભાવના પ્રવર્તતી જોવા મળે છે. આવા કિસ્સાઓમાં યુવતીઓ અને મહિલાઓએ ઘણું સહન કરવું પડતું હોય છે. ડૉક્ટર્સ પાસેથી યોગ્ય સમયે યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ લઇ ચામડીના રોગથી મુક્ત બની મહિલાઓ અને યુવતીઓને સામાજીક ક્ષેત્રે થતો અન્યાય અટકાવી શકાય. ચામડીના રોગોથી ગ્રસ્ત લઘુતાગ્રંથીથી પીડિત મહિલાઓ અને યુવતીઓ આ પુસ્તક ખરીદી, વાંચી-વંચાવી સાચી સમજણ કેળવી આનંદમય જીવન વ્યતીત કરી શકે છે. |