The Secret Hero


The Secret Hero

Rs 900.00


Product Code: 17300
Author: Rhonda Byrne
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 240
Binding: Soft
ISBN: 9789388241038

Quantity

we ship worldwide including United States

The Secret Hero (Gujarati edition book) by Rhonda Byrne | New Gujarati book by by Rhonda Byrne | Gujarati Translation by Rhonda Byrne | After the success of the book "The Secret" another best seller book of Rhonda Byrne now available Gujarati lanaguage.

ધ સેક્રેટ હીરો - લેખક : રોન્ડા બોર્ને

તમે બીજાથી અલગ છો. એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા માટે તથા કાંઈક ખાસ બનવા માટે આ પૃથ્વી પર તમારો જન્મ થયો છે, જે અમારામાંના બીજા સાત અબજ લોકોમાં બનવાની શક્તિ જ નથી. આ એક યાત્રા છે, જે માત્ર તમારે કરવાની છે. આ પુસ્તક તે યાત્રા વિશે જ છે. આ પુસ્તકમાં વિશ્વની સૌથી સફળ બાર વ્યક્તિઓ તદ્દન અશક્ય લાગે તેવી પોતાની વાસ્તવિક કહાણીઓના વર્ણન દ્વારા તમને સમજાવે છે, કે તમારાં મોજૂદ સ્વપ્ન પૂરાં કરવા માટે જરૂરી એવા બધા જ ગુણો તમારામાં છે. તમે તે ગુણો સાથે જ જમ્યા છો. તો ચાલો, મહેનત કરીને તમારાં સ્વપ્ન સાકાર કરો અને આ પૃથ્વી પર બદલાવ લાવો. એક વખતની વાત છે, એક હીરો હતો.


There have been no reviews