The Mumbai Times


The Mumbai Times

Rs 500.00


Product Code: 19208
Author: Geeta Manek
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 192
Binding: Soft
ISBN: 9788119644452

Quantity

we ship worldwide including United States

The Mumbai Times by Geeta Manek | Gujarati novel book.

ધ મુંબઈ ટાઈમ્સ - લેખક : ગીતા માણેક 

મુંબઈ ની ચમકદમકભરી દુનિયામાં મૃગજળ ને પામવાની હદયવેધક કથા. 

           ભારતભરના યુવાનોને મુંબઈની ચમકદમકભરી જિંદગી હંમેશાં આકર્ષતી રહી છે. રાજકોટના મધ્યમવર્ગીય પરિવારનો સંજય આવા જ આકર્ષણથી ખેંચાઈને પોતાની ઑનલાઇન ફ્રૅન્ડ ક્રિષ્નાના આમંત્રણથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર ઊતરે છે અને શરૂ થાય છે તેની જિંદગીની એક અનોખી સફર. ખૂબ જ પૈસાદાર પરિવારની ક્રિષ્નાની સંગાથે સંજયનો પરિચય મુંબઈના શ્રીમંતોની ગ્લૅમરસ લાઇફથી માંડીને એની પાછળના અંધકાર તેમજ ગંદા-ગોબરા જીવન સાથે પણ થાય છે. મુંબઈમાં સંજયના આ ટૂંકા વસવાટ દરમિયાન તે રોલર કોસ્ટર રાઇડની જેમ અનેક ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે.
                    આ નવલકથામાં સુપરરીચ લાઇફસ્ટાઇલની અને બે ટંક ખાવા અને માથે છાપરું શોધતા મુંબઈગરાના સંઘર્ષની, તો પ્રેમના નામે ખેલાતા વાસનાના ખેલ અને સ્વાર્થ વિનાના સાત્ત્વિક પ્રેમ-સંબંધોની વાતો પણ છે. અહીં સંબંધોનો વસ્તુની જેમ વપરાશ કરનારાઓની વિકૃત માનસિકતાનું આલેખન છે, તો બીજી તરફ સગપણ વિનાના સંબંધો માટે ફના થઈ જનારા મુંબઈના અસલી મિજાજને પણ ઝિલાયો છે. દિલધડક વળાંકો ધરાવતી આ રોમાંચક નવલકથા વાચકને સતત જકડી રાખે છે.


There have been no reviews