Rashi nakshtra vanaspati manavjivan ma prabhav


Rashi nakshtra vanaspati manavjivan ma prabhav

Rs 400.00


Product Code: 19101
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 9789394096622

Quantity

we ship worldwide including United States

Rashi Nakshtra Vanaspati Manavjivan Ma prabhav by Mahendra Raval | Gujarati Astrology book.

રાશિ નક્ષત્ર વનસ્પતિ માનવજીવન માં પ્રભાવ - લેખક : મહેન્દ્ર રાવલ 

(૧) માનવજીવન તથા વિશ્વ પર્યાવરણમાં રાશિ-નક્ષત્ર મુજબ વનસ્પતિ મહત્ત્વનો ભાગ ભજવે છે.

(૨) રાશિ-નક્ષત્ર મુજબના વૃક્ષો માનવજીવનમાં રાસાયણિક, ઔષધીય, ગ્રહ શાંતિ, જીવન પરિવર્તન ધર્મ-કાર્યમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

(૩) દરેક વ્યક્તિ માટે રાશિ-નક્ષત્ર મુજબની વનસ્પતિ કેવી રીતે ઉપયોગી છે તેનું વિસ્તૃત વર્ણન ૨૦ નક્ષત્રની વનસ્પતિ દ્વારા ટૂંકમાં સરળ રીતે રજૂઆત કરેલ છે.

(૪) રાશિ-નક્ષત્ર મુજબ વનસ્પતિના ઉછેરથી ખેડૂત વર્ગ, સમાજ તથા વ્યક્તિગત ઉપયોગનું પુસ્તકમાં વર્ણન કરવાનો પ્રયત્ન કરેલ છે.

(૫) રાશિ-નક્ષત્ર-વનસ્પતિઓ વ્યક્તિગત, સામાજિક તથા દેશની ઈકોનોમીના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.


There have been no reviews