Pramukh Panth


Pramukh Panth

Rs 460.00


Product Code: 17987
Author: Shailesh Sagpariya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 216
Binding: Soft
ISBN: 9788194543220

Quantity

we ship worldwide including United States

Pramukh Panth by Shailesh Sagpariya | Real life incidents of Pramukh Swami | Biography of the founder of Swaminarayn religion Shree Pramukh Swami Maharaj

પ્રમુખપંથ - લેખક : શૈલેશ સગપરીયા 

           બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સંવર્ધક, ભારતીય સંસ્કૃતિની ઘરોહર સમા દિલ્હીના અક્ષરધામ સહિત  સમગ્ર વિશ્વમાં હજાર ઉપરાંત મંદિરોના નિર્માતા, લાખો અનુયાયીઓના પથદર્શક, ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ જેવા પ્રસિદ્ધિના શિખરે બિરાજતા અનેક મહાપુરુષોને પ્રેરણા અને પ્રકાશના પ્રદાતા, જીવમાત્ર પ્રત્યે કરુણાસભર હૃદય ધરાવનારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિરાટ વ્યક્તિત્વને શબ્દોમાં બાંધવા બેસો તો પાર ન આવે.
                      વહેતી ગંગાને તો સાગર જ સમાવી શકે પણ આપણે આચમન લઇ પાવન તો થઇ શકીએ ને ! આ પુસ્તકમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પાવન જીવનકવનની એક ઝલક આપવામાં આવી છે. આ પુસ્તક ફક્ત જીવનપ્રસંગોનું નથી, પૂજ્ય બાપાના જીવનમાંથી શીખ લઇને આપણે કઇ રીતે સુખ, સમૃદ્ધિ, અને પરમશાંતિ મેળવી શકીએ એનું સચોટ માર્ગદર્શન પણ આ પુસ્તકમાંથી મળશે.

The promoter of the Bochasanvasi Akshar Purushottam Swaminarayan Sanstha, the creator of thousands of temples all over the world, including Akshardham in Delhi, the home of Indian culture, the guide of millions of followers, If you sit down to put into words the great personality of Brahmaswarup Pramukhswami Maharaj, the giver of inspiration and light to many great men like Dr. APJ Abdul Kalam, the giver of inspiration and light, who has a compassionate heart towards the soul only.
This book gives a glimpse of the holy biography of Brahmaswaroop Pramukhswami Maharaj. This book is not just about life events, it will also provide accurate guidance on how we can get happiness, prosperity and peace by learning from the life of Pujya Bapa.

There have been no reviews