Nuclear Horror


Nuclear Horror

Rs 300.00


Product Code: 15844
Author: Devendra Patel
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 126
Binding: Soft
ISBN: 9789351981350

Quantity

we ship worldwide including United States

Nuclear Horror By Devendra Patel

ન્યુક્લિયર હોરર લેખક દેવેન્દ્ર પટેલ
 
વિજ્ઞાન એ બેધારી તલવાર છે. તેનો માનવીનાં શ્રેષ્ઠ હિતો માટે પણ ઉપયોગ કરી શકાય અને માનવજાતના વિનાશ 
માટે પણ તેનો ઉપયોગ થઇ શકે. પરમાણુના વિભાજનથી અણુવીજળી પેદા થાય છે અને વિનાશકારી અણુબોમ્બ પણ બને છે. 
તબીબી ચિકિત્સા ક્ષેત્રે હરહંમેશ નવાં સંશોધનો થતાં રહ્યાં છે, તો બીજી બાજુ નવા ખતરનાક રોગો ઉદ્દભવતા જાય છે. આમ,
વિજ્ઞાન એ કુદરતનું માનવીને વરદાન છે, છતાં તેના દુરુપયોગને કારણે પૃથ્વીનું ભાવિ સંકટમાં છે. આવા વિષયો પર લખાયેલા આ ૩૬ વિવિધ લેખો 'સંદેશ'ની રેડ રોઝ' કટારમાં પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.

 


There have been no reviews