Lanka Nu Mahayuddh


Lanka Nu Mahayuddh

Rs 998.00


Product Code: 19112
Author: Amish Tripathi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 468
Binding: Soft
ISBN: 9789357766630

Quantity

we ship worldwide including United States

Lanka Nu Mahayuddh by Amish Tripathi | 4 th part of series after Ram, Seeta & Ravan.

લંકા નું મહાયુદ્ધ - લેખક : અમીષ ત્રિપાઠી

        અમીશની રામ ચંદ્ર શ્રેણીમાં 'રામઃ ઈક્ષ્વાકુના વંશજ', 'સીતાઃ મિથિલાની વીરાંગના' અને 'રાવણઃ આર્યાવર્તનો અરિ' પછીનું ચોથું પુસ્તક એટલે 'લંકાનું મહાયુદ્ધ'. આગળના ત્રણ પુસ્તકોમાં રામ, સીતા અને રાવણની કથાઓ તેમના જન્મથી શરૂ થાય છે અને સીતાના અપહરણ થવા સાથે પૂરી થાય છે. હવે નાયક, નાયિકા અને પ્રતિનાયકની કથાઓ ભેગી થાય છે અને સર્જાય છે એક મહાયુદ્ધ.
                           એ મહાયુદ્ધ માટે રામે શું સાચે જ રામસેતુનું નિર્માણ કર્યું હતું? કેવી રીતે થયું હતું એ યુગયુગાંતર સુધી અમર રહેનારું નિર્માણ? રામ અને લક્ષ્મણની રણનીતિ શું હતી? લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની કેવી રીતે લવાઈ હતી? રાવણની રણનીતિ કેવી હતી? યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? રામે કેવી રીતે રાવણને પરાસ્ત કર્યો હતો? વાયુપુત્રો, મલયપુત્રો અને નાગવંશીઓએ એ મહાયુદ્ધમાં કેવો ભાગ ભજવ્યો હતો? આ અને આવા અનેક રસપ્રદ પશ્નોના રસપ્રચુર ઉત્તરો પામવા વાંચવું જ રહ્યું 'લંકાનું મહાયુદ્ધ'.

 

'The Great War of Lanka' is the fourth book in Amish's Ram Chandra series after 'Rama: Descendant of Ikshwaku', 'Sita: Virangana of Mithila' and 'Ravana: Aryavarta no Ari'. In the next three books, the stories of Rama, Sita and Ravana begin with their birth and end with Sita's abduction. Now the stories of hero, heroine and anti-hero come together and create a great war.
Did Rama really build Ram Setu for that great war? How was the creation that will remain immortal for ages? What was the strategy of Rama and Lakshmana? How was Sanjeevani brought to save Lakshmana's life? What was Ravana's strategy? How many days did the war last? How did Rama defeat Ravana? What role did Vayuputras, Malayputras and Nagavanshis play in that great war? To get interesting answers to these and many such interesting questions, one has to read 'Lanka's Great War'.

There have been no reviews