Krushnarth


Krushnarth

Rs 440.00


Product Code: 18302
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 216
Binding: Soft
ISBN: 9788194869153

Quantity

we ship worldwide including United States

Krushnarth by Viral Vaishnav | Gujarati book on Krishna with meaning of his 101 different names & stories behind his names.

કૃશ્નાર્થ - લેખક : વિરલ વૈષ્ણવ 

જાણો ભગવાન શ્રીકૃષ્ણના 101 નામોનો અર્થ, તેની પાછળની કથાઓ અને શાસ્ત્રોના સંદર્ભો.

  • કૃષ્ણ નામકરણ કોણે કર્યું હતું?
  • કૃષ્ણ પાસે મુરલી આવી કેવી રીતે?
  • કૃષ્ણ મયુરપંખ કેમ ધારણ કરે છે?
  • વિષ્ણુ અને કૃષ્ણ ના અમુક નામો સમાન કેમ?
  • નટરાજ એટલે શિવ તો કૃષ્ણ પણ નટરાજ કેવી રીતે?
  • કૃષ્ણના પાસે સુદર્શનચક્ર કયાંથી આવ્યું?
  • શ્રીનાથજી સ્વરૂપ ની કથા શું છે?


કૃષ્ણ વિશે લખાયું છે એટલું બીજા કોઈ અવતાર માટે લખાયું નથી. હિંદુઓ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને આરાધના તો કરે જ છે પણ સાથે ‘પ્રેમ’ પણ કરે છે. પ્રિયતમ તો અનામી પણ હોય અને એના માટે હજારો નામ પણ ઓછાં પડે. પ્રિય કાનુડાનાં ૧૦૧ નામો એટલે કાનુડાનું ૧૦૧ રીતે નામસ્મરણ. આ પુસ્તકમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિવિધ નામો કઈ રીતે પડ્યા, તેની પાછળની કથાઓ શું છે, જે તે નામો પાછળ શાસ્ત્રોમાં ક્યાં સંદર્ભો આપવામાં આવ્યા છે તેની ચર્ચા સરળ ભાષામાં કરવામાં આવી છે.
                  સાહિત્યની ધરતી પર કોઈને કોઈ પુસ્તકસ્વરૂપે કૃષ્ણ અવતરતા જ રહે છે. ‘કૃષ્ણાર્થ’ એટલે કૃષ્ણનામની સમજણ આપતો સહિત્યાવતાર ! માત્ર ગુજરાતી જ નહીં, વિશ્વની તમામ ભાષાઓમાં સૌ-પ્રથમવાર શ્રીકૃષ્ણનાં ૧૦૧ નામોની ભાવસભર અર્થમીમાંસા આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે.

 
No other incarnation has been written so much about Krishna. Hindus not only worship and adore Lord Krishna but also 'love'. Beloved is also anonymous and thousands of names are too few for that. 101 names of dear Kanuda means 101 names of Kanuda. This book discusses in simple language how the various names of Lord Krishna came to be, what are the stories behind them, where the references are given in the scriptures behind those names.
 ‘Krishnartha’ means the co-incarnation which gives the understanding of Krishnam Not only Gujarati, but in all the languages ​​of the world, for the first time in this book, the meaningful meaning of 101 names of Lord Krishna has been presented.

There have been no reviews