Kam Prem Ane Saudarya


Kam Prem Ane Saudarya

Rs 260.00


Product Code: 19223
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789395874489

Quantity

we ship worldwide including United States

Kam Prem Ane Saudarya by Bhandev | Sex education book in Gujarati.

કામ, પ્રેમ અને સૌદર્ય - લેખક : ભાણદેવ 

છલોછલ ચિંતનપાથેય 

                 કામ, પ્રેમ અને સૌદર્ય આ ત્રણેય બાબતો માનવજીવન સાથે જડબેસલાક સાંકળયેલી છે. માણસ ઇરછે તોપણ એનાથી મુક્ત થઈ શકતો નથી. હા, ખૂબ મથામણ દ્વારા એના પર થોડુંક નિયંત્રણ જરૂર લાવી શકે છે. અન્ય દરેક જીવસૃષ્ટિમાં કામ (સેક્સ, મૈથુન) તો જોવા મળે છે. પરંતુ વિજાતીય પ્રેમ બહુ વિરલ જોવા મળે છે અને સૌંદર્યની વિભાવના તો માત્ર અને માત્ર માનવયોનિમાં જ જોવા મળે છે. આ ત્રણે બાબતો માનવજીવનને મહેકતું અને લીલુંછમ રાખે છે. જોકે કામને આપણે ત્યાં દૂષણ અથવા પાપ તરીકે જોવાની આધ્યાત્મિક પરંપરા રહી છે. એ કારણે બ્રહ્મચર્યનો મહિમા વ્યાપકરૂપે થયો છે. પ્રેમ અનેક સ્વરૂપે હોવા છતાં દરેક સ્વરૂપે એ સ્વીકૃત છે કારણ કે એમાં સમર્પણ જોડાયેલું છે. સૌંદર્ય માણસને તાજગીથી તરબતર રાખે છે, જીવનને શુષ્ક બની જતું રોકે છે. આમ પ્રેમ અને સૌંદર્યનો અધ્યાત્મકક્ષેત્રે સ્વીકાર થયો છે. આ પુસ્તકમાંથી જિજ્ઞાસુઓને આ ત્રણેય વિષયોનું મનનીય અને છલોછલ ચિંતનપાથેય મળશે.


There have been no reviews