Ikshavakuna Vanshaj Ram


Ikshavakuna Vanshaj Ram

On Sale

Rs 800.00


Product Code: 15130
Author: Amish Tripathi
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Binding: Soft
ISBN: 9789351981053

Quantity

we ship worldwide including United States

Ikshavakuna Vanshaj By Amish Tripathi

Scion Of Ikshvaku In Gujarati - Ramchandra Series - Part - 1

Releasing on 31st October 2015

અયોધ્યા વિભાજનોથી નબળું ગયું છે. એક ભયંકર યુદ્ધની કિંમત તે ચુક્વી રહ્યું છે.
નુકસાન બહુ મોટું થયું છે. લંકાના રાક્ષસ રાજા પરાજિત પર પોતાનું સામ્રાજ્ય નથી સ્થાપતા.
તેના બદલે તે ત્યાં પોતાનો વેપાર સ્થાપી દે છે. આખા સામ્રાજ્યમાંથી ધન ચૂસી લેવામાં આવે છે.
સપ્તસિંધુની પ્રજા ગરીબી, હતાશા ને દુરાચરણમાં ગરકાવ થઇ ગઈ છે. તે પ્રજા એક એવા નાયક માટે
વલખે છે કે એવો એક નાયક તેમની વચ્ચે જ રહેલો છે જેને તે બધા લોકો જાણે છે. એક સંતપ્ત અને
દેશનિકાલ પામેલો રાજકુમાર. એવો રાજકુમાર જેનો તેમણે વિરોધ કર્યો હતો. એ રાજકુમાર કે જેનું નામ
હતું રામ.
દેશવાસીઓએ તેમને સંતપ્ત કર્યા હોવા છતાં તેઓ પોતાના દેશને ચાહે છે. ન્યાય માટે તેઓ એકલાજ
લડતા રહે છે. અંધકારની અંધાધુંધી સામે પોતાના ભાઈઓ અને પત્ની સીતાના સથવારે, તેઓ લડતા
રહે છે. 
શું લોકોએ તેમના પર લગાવેલા લાંછનને રામ દુર કરી શકશે? શું સીતા માટેના તેમના પ્રેમને કારણે
તે આ સંઘર્ષમાંથી પાર ઊતરશે ? શું પોતાના બાળપણને બગાડનારા રાક્ષસ રાજા રાવણને તેઓ પરાજિત
કરી શકશે? શું વિષ્ણુની નિયતિને તેઓ પૂર્ણ કરશે?
અમીશ સાથે આ નવી મહામુસફરીનો પ્રારંભ કરો ‘રામ ચંદ્ર શ્રેણી’માં

There have been no reviews