Half Girlfriend (Gujarati)


Half Girlfriend (Gujarati)

On Sale

Rs 470.00


Product Code: 13898
Author: Chetan Bhagat
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 300
Binding: Soft
ISBN: 9789351980353

Quantity

we ship worldwide including United States

Half Girlfriend (Gujarati) by Chetan Bhagat

heartહાલ્ફ ગલફ્રેન્ડ heart- ચેતન ભગત:  જે બુકની તમે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છો. તે હવે ઉપલબ્ધ છે.

Half Girlfriend in Gujarati by Chetan Bhagat Buy Online

માધવ કરીને એક બિહારી છોકરો હતો. એ રિયા નામની એક છોકરીના પ્રેમમાં પડ્યો, માધવ બરાબર ઈંગ્લિશ નહોતો બોલી શકતો, રિયા બોલી શકતી હતી, માધવને સંબંધમાં બંધાવું હતું, રિયા ને નહીં, રિયા ને માત્ર મિત્રતામાં રસ હતો, માધવને નહીં
રિયાએ સમાધાન સૂચવ્યું, એ માધવની હાફ ગર્લફ્રેન્ડ બની.

Book Review of Half Girlfriend Gujarati edition:

ઓછું અંગ્રેજી જાણતા યુવકની 'હાફ ગર્લફ્રેન્ડ' માં અનોખી વાર્તા 
માધવ નામનો એક બિહારી છોકરો હતો, જે રિયા નામની એક છોકરીના પ્રેમમાં પડ્યો
માધવને ઈંગ્લિશ નહોતો બોલતો, રિયા બોલતી હતી, આવી જ કોઈ પણ ઓછું અંગ્રેજી 
જાણતા છોકરાના એક ઘાણીફૂટ અંગ્રેજી બોલતી છોકરીના પ્રેમમાં પડવાની વાત કરી છે, ચેતન ભગતે. ઓક્ટોબરમાં રીલીઝ થયેલી ચેતન ભગતની આ નવલકથાનું નામ છે, 'હાફ ગર્લફ્રેન્ડ, 'જેમાં બિહારનું બેકગ્રાઉન્ડ લેવામાં આવ્યું છે, જાણીતા અભિનેત્રી અને સંચાલક એવા આરતી પટેલે આ નવલકથાનો અનુવાદ કર્યો છે, આરતી પટેલ જણાવે છે, તેમાં એક અંગ્રેજી નહિ જાણતા છોકરાની વાત હતી એટલે એ વાક્યો ખોટા અંગ્રેજીમાં લખવામાં આવેલાં.જેમકે, મી કમ ફ્રોમ બિહાર' પણ મારે એમાં એવું લખવું પડે કે, 'મેં ખોટા અંગ્રેજીમાં કહ્યું કે, હું બિહારથી આવું છું,' આમ, આવી બાબતો માટે મારે બહુ કોન્શિયસ રહેવું પડતું, ચેતન ભગત વિશે કહેવામાં આવે છે કે, તેઓ નવલકથાથી વધુ સ્ક્રિલપ્લે લખે છે, 'આ બાબતો તો આપણે, 'પાટણની પ્રભુતા' અને 'ગુજરાતનો નાથ' માં પણ જોઈ જ શકીએ છીએ, ગુજરાતી યુવાનો વાંચતી નથી એવું નથી પણ તેમના સુધી સોશિયલ મિડીયાથી પહોચીને તેમનામાં આવનારી કૃતિયો વિશે ઉત્સુકતા જગાડવી એ અગત્યની બાબત છે. તેમનામાંથી શીખી શકાય છે કે, સફળતા ને ટકાવી રાખવા એ વ્યક્તિ કેટલી મેહનત કરે છે,

Average Customer Rating:


2 Most useful customer reviews
Nayu
Jan 28, 2015
Your Books is Awesome
Loading...Was the above review useful to you? Yes (2) / No (0)
smit patel
Feb 14, 2015
14th Feb na roj aa book release thai...what good coincidence.
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)