Ayurvedopchar
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ayurvedopchar By Bakulray Mehta આયુર્વેદોપચાર લેખક બકુલરાય મેહતા ભારતની ગ્રામ્ય પ્રજામાં આજેય આયુર્વેદનું જ્ઞાન પરંપરાગત રીતે જળવાયેલું છે. તુલસી, અરડૂસી, હળદર, લીમડો વગેરે વનસ્પતિઓ તથા રસોડામાં વપરાતાં હિગ, અજમો, લસણ,ધના-જીરું, મેથી, વરિયાળી, વગેરે મસાલાના ઔષધીય ઉપયોગો પણ થાય છે.આ પુસ્તકના મૂળ ચરક, સુશ્રુત જેવા મહાન સંહિતા ગ્રંથોના પાયામાં છે.પ્રમેહ, પથરી જેવા પ્રાચીન વ્યાધિઓનો પણ આમાં સમાવેશ છે. બજારમાં ઉપલબ્ધ ઔષધોના ઉલ્લેખ ઉપરાંત જરૂરી જણાઈ ત્યાં પંચકર્મ સારવાર અને રસાયન ચિકિત્સાનો સમાવેશ પણ કર્યો છે. ગુર્જરભાષી પ્રજાને સરળતાથી આયુર્વેદ-સારવારનું જ્ઞાન મળી રહે તેવો, તેનો હેતુ છે.
|