Koi Pankho Chalu Karo
![Koi Pankho Chalu Karo Koi Pankho Chalu Karo](https://www.gujaratibooks.com/images/T/Koi-Pankho-Chalu-Karo.jpg)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Koi Pankho Chalu Karo By Ashok Dave કોઈ પંખો ચાલુ કરો લેખક અશોક દવે અશોક દલે લિખિત કોલમ બુધવારની બપોરે વર્ષોથી ગુજરાત સમાચારમાં આવે છે. આ કોલમ હજારો વાંચકોની મનપસંદ કોલમ છે. બુધવાર એટલે જ જાણે અશોક દવેની કોલમ વાંચવાનો દિવસ. જુદું જુદું વિષય વૈવિધ્ય અને સૂક્ષ્મ નિરિક્ષણ દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય તે અશોક દવેની કોલમની મુખ્ય ખાસિયત છે. આ પુસ્તક પણ તમને ખૂબ હસાવશે. તમારી અંદર બંધ પડેલો હાસ્યનો પંખો ચાલુ કરી દેશે. |